Whatsapp-Status

Daily Fresh & New Update Whatsapp Status Here

Gujarati Status♥ GUJARATI STATUS ♥👉 ” ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય એક વાયરસ થી..,, પણ મારા દિલની 💘 સિસ્ટમ ને તો એક તુ જ છે જે હેક કરી દે છે 😘..!! ” 👈

👉 ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી… 👈

” તારી નજરો પણ તિર 🏹 જેવી છે.. ઉડીને ડાયરેકટ દિલ 💘 પર લાગે છે..!! “

” મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી 👄 . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય 😍 હતું . . ”

” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે. ”Gujarati-Status-Love-Couple-Dp-Images

Download-Love-Whatsapp-Status-Video-Hindi👌 ” જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે ( મોત ) અને એક દિવસ Show જરૂર કરશે.. ” 👌

” 👉 દોસ્ત તારી ગેરહાજરી એટલે ”ફીલ” .. અને તારી હાજરી એટલે ”મહેફિલ” 🚬 …! 👈 “

👉 ” આજે બિમારી નુ ચેક અપ કરાવી આવ્યો છુ,, દવા મા તારુ 👰 નામ લખાવી 🖎 લાવ્યો છુ ” 😜 👈

😜 ” હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી. ” 😜

💞 ” સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. ” 💞

👉 ” ભુલી જવુ અને ભુલાવી દેવુ આ બધુ તો મગજ નું કામ છે… તમે તો ♡ દિલમાં રહો છો, ચિંતા ના કરતા..!! ” 👈

🙏 ” લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના 👬 કયાંય સેલ ના ભરાય..!! ” 🙏

👉 ” ગુલાબ તો મારી પાસે પણ છે… સાહેબ, પણ એની સુગંધ બીજા ના નસીબ માં છે 😏.. ” 👈

👉 ” કોઈની લાગવગની જરુર નથી.. તારી સાથેનો પ્રેમનો 💑 કેસ હું જાતે જ જીતી ✌ લઈશ. ” 👈

👉 ” 👰🏻 એ તો વાળ પણ ખુલ્લા રાખે છે.. મારા દિલ 💕 ને બાંધવા માટે…😉 ” 👈

👉 મને આ દુનિયામાં ફક્ત બે જ વસ્તુ ગમે છે,, બુલેટ ની ધકધક અને તારી બકબક 😘😎 👈

💥👌 ” ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે…!! ” 👌💥

👑 આ તો તારો પ્રેમ છે એટલે #I_LOVE_YOU કેહતા આવડયુ, બાકી અમને તો #A_B_C_D માં પણ માર પડતો 👑

👏 ” આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી, અમે ક્યા તારી દુનિયામા 🌍 વારંવાર આવવાના 🚶 છીએ.!! ” 👏

” જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય ને સાહેબ,, તો એટલો જુસ્સો 💪 જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ 👍 “

” ગેમ મોબાઈલ 📱 મા રમ બેટા. અમારી સાથે રેવા દેજે નહિતર જિંદગી ગોટાડે 🙅🏻‍♂ ચડી જસે…😎😎 “Whatsapp-Sad-Love-Video-Download

Whatsapp-Status-Video-Love-Sad✌ ” જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો.. કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી. ” ✌

” કાગળ 📄 પર તો કોર્ટ ચાલે સાહેબ… અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા 😏… “

[/fusion_text]

👉 '' લડી 👊 લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ 💪 હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! '' 👈

'' દુનિયાની 👁 નજરમાં અડીખમ ચાલવાનું 🏃 શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. ''

✌✌ '' જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો.. કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી. '' ✌✌

'' ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે.. સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!! ''

'' માઁ '' થી મોટું કોઈ નથી, કારણ કે '' માઁ '' ની '' માઁ '' પણ '' નાની '' કહેવાય છે. 👉 Love You Mom 👈

'' અમે તો જાણીતા માનીને ફોન કર્યો હતો, પણ કોણ બોલો? એમ પૂછીને જ અજાણ્યા કરી નાખ્યા એને.. ''

✅ 💯 '' જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. '' 💯 ✅

👍👍 સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…? 👍👍

GUJARATI STATUS

Hi Everybody, Trust all of you are doing well..!! Today i am here to share some Best Whatsapp Gujarati Status and Best Whatsapp Cites with you..! Yes, I will share slanting and New Whatsapp and Facebook status in 2016 with you, you can check all the Top Whatsapp and Facebook Status for young men, and Best Whatsapp Status for Young ladies here..!! We overall are in a matter of seconds days Whatsapp Subordinate, we are in contact with our allies through the Whatsapp, so Whatsapp status is a standout amongst the best way to deal with share our feelings or whatever else, you can likewise check Whatsapp Best Demeanor, Love Status and Adoration Cites. Look at underneath Whatsapp status in English and Gujarati, additionally you will locate some new status in Hindi, Clever Whatsapp status..!! On the off chance that you have any Great or Hot status with you and you need to impart All Whatsapp status to us then you are most welcome you share your Whatsapp utilizing underneath the remark box..!

Today We are going to Share TOP Gujarati Status for Whatsapp. In the blink of an eye Days Various people Love Hindi Whatsapp Status or Hindi Heart Touching Stories or English Quotes. I trust you like it. Tell us about your Enthusiastic Status in Gujarati and express your perspectives about our gathering.

Regardless, After this Gujarati Status is also Acclaimed. Thusly, Take advantage of Our Social affair of Gujarati and Hindi Status for Whatsapp. We furthermore have a Gathering of Affection Shayari and Hopeless Shayari.

Here we tenderly give you Whatsapp Statuses in Gujarati and in hindi vernacular both. Lord have mercy on us! Not the same old Debilitating Statuses with mien! Not here at any rate. Here you have a determination of likely the most innovatively imaginative status in gujarati. Give it an occupying turn, be dynamic or stay prohibitive. We have a social event in arranged sorts you can use to broaden distinctive sides of your character from time to time. Be common or around the world, our social affair has something for everyone. Here you will in like manner get Intriguing Status, Love Whatsapp Status in Hindi and gujarati, melancholy status, incredible, Nostalgic status in gujarati.

Presently Gujju folks holding up is over on the grounds that we dispatch this site in various sort of Status, Quotes, Shayari and Sms accessible in gujarati dialect. Extremely immense gathering status, shayari and SMS in gujarati dialect. Gujarati Status Site having most recent and crisp accumulation of Gujarati suvichar for informal organization like whatsapp, facebook, google, twitter. Suvichar and status in Gujarati dialect just Components – Most recent suvichar and status here.

Whatsapp-Status © 2018 Frontier Theme